| દ્વિગર્ભસ્તરીય (Diploblastic) | ત્રિગર્ભસ્તરીય (Triploblastic) |
|---|---|
| $(1)$ કોષો બે ગર્ભસ્તરોમાં ગોઠવાયેલા હોય છે,એટલે કે બાહ્યસ્તર (ectoderm) અને અંતઃસ્તર (endoderm). | $(1)$ કોષો ત્રણ ગર્ભસ્તરોમાં ગોઠવાયેલા હોય છે,એટલે કે બાહ્યસ્તર (ectoderm),મધ્યસ્તર (mesoderm) અને અંતઃસ્તર (endoderm). |
| $(2)$ આને દ્વિગર્ભસ્તરીય આયોજન કહેવામાં આવે છે. | $(2)$ આને ત્રિગર્ભસ્તરીય આયોજન કહેવામાં આવે છે. |
| $(3)$ બાહ્યસ્તર અને અંતઃસ્તરની વચ્ચે અવિભેદિત,અકોષીય સ્તર જેને મધ્યશ્લેષ (mesoglea) કહે છે,તે હાજર હોય છે. | $(3)$ બાહ્યસ્તર અને અંતઃસ્તરની વચ્ચે કોષીય સ્તર જેને મધ્યસ્તર (mesoderm) કહે છે,તે હાજર હોય છે. |
| $(4)$ ઉદાહરણ તરીકે સમુદાય $Coelenterata$ (Cnidaria). | $(4)$ ઉદાહરણ તરીકે સમુદાય $Platyhelminthes$ થી $Chordata$ સુધીના સજીવો. |
Explore More
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo